Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar કઈ જોડણી સાચી છે ? આર્શીવાદ આશીર્વાદ આશીવાર્દ આશીરવાદ આર્શીવાદ આશીર્વાદ આશીવાર્દ આશીરવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar ભારતની આઝાદી માટે સુભાષચંદ્ર બોઝે બનાવેલા લશ્કરનું નામ શું હતું ? આઝાદ ભારત સેના ભક્તિ સેના આઝાદ હિંદ ફોજ સ્વતંત્ર ભારત સૈન્ય આઝાદ ભારત સેના ભક્તિ સેના આઝાદ હિંદ ફોજ સ્વતંત્ર ભારત સૈન્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar ‘જય હિન્દ’ સૂત્ર કયા રાજનેતાએ આપ્યું છે ? સુભાષચંદ્ર બોઝ ગાંધીજી જવાહરલાલ નહેરૂ ઈન્દિરા ગાંધી સુભાષચંદ્ર બોઝ ગાંધીજી જવાહરલાલ નહેરૂ ઈન્દિરા ગાંધી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar ભારતનું રાષ્ટ્રીય ફળ કયું ? કેળું કેરી નાળિયેર સફરજન કેળું કેરી નાળિયેર સફરજન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar ગુજરાત સાહિત્ય અકાદમીનું કાર્યાલય ક્યાં આવેલું છે ? વડોદરા અમદાવાદ રાજકોટ ગાંધીનગર વડોદરા અમદાવાદ રાજકોટ ગાંધીનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar કયું વાક્યુ સાચું ? દરેકે વિદ્યાર્થીઓને ... દરેક વિદ્યાર્થીઓને ... દરેક વિદ્યાર્થીને ... દરેક-દરેક વિદ્યાર્થીઓને ... દરેકે વિદ્યાર્થીઓને ... દરેક વિદ્યાર્થીઓને ... દરેક વિદ્યાર્થીને ... દરેક-દરેક વિદ્યાર્થીઓને ... ANSWER DOWNLOAD GUJARATI MCQ APP