Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar બહુપદીના અચળ પદમાં ચલનો ઘાતાંક કેટલો હોય છે ? ન મળે અચળપદ જેટલો શૂન્ય એક ન મળે અચળપદ જેટલો શૂન્ય એક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar 'ઘણા લોકો ભેગા થયા હોય તે' શબ્દ સમૂહ માટે વપરાતો શબ્દ કયો સાચો ? ટોળકી ટોળાં ટોળી ટોળું ટોળકી ટોળાં ટોળી ટોળું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar I am fond ___ reading. on in of at on in of at ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar બનારસ શહેરનું જૂનું નામ શું ? પટણા અયોધ્યા કાશી રાજગીર પટણા અયોધ્યા કાશી રાજગીર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar ‘કલાપી’ તખલ્લુસ કોનું છે ? ઉમાશંકર જોષી સૂરસિંહજી તખ્તસિંહજી ગોહિલ કનૈયાલાલ મુનશી ન્હાનાલાલ ઉમાશંકર જોષી સૂરસિંહજી તખ્તસિંહજી ગોહિલ કનૈયાલાલ મુનશી ન્હાનાલાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar કયા છોડના ફળમાંથી સુતરાઉ કાપડ બને છે ? ગુલાબ કપાસ જુવાર શેરડી ગુલાબ કપાસ જુવાર શેરડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP