Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar લોક સાહિત્યમાં સૌથી વધુ કાર્ય કરનાર સાહિત્યકાર કોણ ? કિશોરલાલ મશરૂવાળા ગાંધીજી વિનોબા ભાવે ઝવેરચંદ મેઘાણી કિશોરલાલ મશરૂવાળા ગાંધીજી વિનોબા ભાવે ઝવેરચંદ મેઘાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar શ્રીમદ્ ભગવદ્ગીતા પુસ્તકની છાપેલી કિંમત ₹ 65 છે તેના પર 20% વળતર અપાય છે. જો આ પુસ્તક ખરીદીએ તો કેટલા રૂપિયા ચૂકવવા પડે ? 13 65 52 130 13 65 52 130 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ અબ્દુલ કલામનું પુસ્તક કયું ? મારા અનુભવો કાર્ડિયોગ્રામ અગનપંખ મુસાફિર મારા અનુભવો કાર્ડિયોગ્રામ અગનપંખ મુસાફિર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar (–3) અને 4 ની વચ્ચે આવતા ધન પૂર્ણાંકોની સંખ્યા કેટલી થાય ? 3 5 6 8 3 5 6 8 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar ભારતનું રાષ્ટ્રીય ફળ કયું ? નાળિયેર સફરજન કેળું કેરી નાળિયેર સફરજન કેળું કેરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar બનારસ શહેરનું જૂનું નામ શું ? અયોધ્યા કાશી રાજગીર પટણા અયોધ્યા કાશી રાજગીર પટણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP