Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District 'જસજસયલગા' બંધારણ કયા છંદનું છે ? હરિણી પૃથ્વી મંદાક્રાંતા શિખરિણી હરિણી પૃથ્વી મંદાક્રાંતા શિખરિણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District કરતાં જાળ કરોળિયો, ભોંય પડી ગભરાય વણ તૂટેલે તાંતણે, ઉપર ચડવા જાય. - આ પંક્તિનો છંદ ઓળખાવો. સવૈયા હરિગીત દોહરો ચોપાઈ સવૈયા હરિગીત દોહરો ચોપાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District ગુજરાત રાજ્યની સૌથી મોટી યુનિવર્સિટી કઈ છે ? ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી ગુજરાત યુનિવર્સિટી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી ગુજરાત યુનિવર્સિટી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District સૌથી મોટો પુલ ગાંધી સેતુ કઈ નદી ઉપર બાંધવામાં આવ્યો છે ? યમુના સિન્ધુ ગંગા મહા યમુના સિન્ધુ ગંગા મહા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District Sin x = Sin 60° Cos 30° - Cos 60° Sin 30° તો x = ___. 45° 30° 60° 0° 45° 30° 60° 0° ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District 'લાયન ઓફ પંજાબ' ના નામે કોણ ઓળખાતું હતું ? ભગત સિંહ સુભાષચંદ્ર બોઝ લાલા લજપતરાય મદનમોહન માલવીય ભગત સિંહ સુભાષચંદ્ર બોઝ લાલા લજપતરાય મદનમોહન માલવીય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP