બાયોલોજી (Biology)
પ્રાણીઉદ્યાનના વર્ગીકરણ મુજબ કયો વિસ્તાર નથી ?

નિશાચર ઘર
કીટકઘર
એક પણ નહિ
કંકાલઘર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
કોષચક્રના M તબક્કા દરમિયાન નીચે આવેલ કઈ રચના કોષકેન્દ્રપટલના નિર્માણ સાથે સંકળાયેલા છે ?

સંકોચનશીલ વલય નિર્માણ પામે અને રંગસૂત્રોમાંથી પ્રત્યાકન થાય
રંગસૂત્રોમાંથી પ્રત્યાકન થાય અને કોષકેન્દ્રપટલનું નિર્માણ
રંગસૂત્રોમાંથી ઘટ્ટતા ઓછી થવાથી કોષકેન્દ્રપટલનું નિર્માણ
સંકોચનશીલ વલય નિર્માણ પામે અને કોષકેન્દ્રપટલનું નિર્માણ

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
નિર્મોચન દર્શાવતો પ્રાણી-સમુદાય કયો છે ?

નુપૂરક
સંધિપાદ
શૂળચર્મી
મૃદુકાય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
એક જ જાતિના સજીવો માટે શું સાચું છે ?

વિભિન્ન વસવાટમાં વસે.
આંતરપ્રજનન કરે.
એક જ વસવાટમાં વસે.ણ
એક જ પરિસ્થિતિકીય જીવન પદ્ધતિમાં વસે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
રિબોઝોમ્સ ક્યાં સંશ્લેષણ પામે છે ?

કોષકેન્દ્રીકા
કોષરસપટલ
કોષરસ
ગોલ્ગીકાય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP