Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District નીચેનામાંથી સાચી સંધિ દર્શાવો : નમસ + કાર = નમસ્કાર પરિ + નામ = પરિણામ રામ + આયન = રામાયણ સ + બંધ = સંબંધ નમસ + કાર = નમસ્કાર પરિ + નામ = પરિણામ રામ + આયન = રામાયણ સ + બંધ = સંબંધ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District ભારતમાં ટેલિકૉમ ક્રાંતિ લાવવામાં કયા ગુજરાતીએ અગ્રણી ભૂમિકા ભજવી છે ? સામ પિત્રોડા ત્રણમાંથી એક પણ નહીં ધીરુભાઈ અંબાણી ડૉ. વિક્રમ સારાભાઈ સામ પિત્રોડા ત્રણમાંથી એક પણ નહીં ધીરુભાઈ અંબાણી ડૉ. વિક્રમ સારાભાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District 'લાયન ઓફ પંજાબ' ના નામે કોણ ઓળખાતું હતું ? ભગત સિંહ લાલા લજપતરાય સુભાષચંદ્ર બોઝ મદનમોહન માલવીય ભગત સિંહ લાલા લજપતરાય સુભાષચંદ્ર બોઝ મદનમોહન માલવીય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District નીચેનામાંથી સાચી જોડણીવાળો શબ્દ આપો : ઊચુનીચુ ઊંચુનીચું ઊંચૂનીચું ઊંચુંનીચું ઊચુનીચુ ઊંચુનીચું ઊંચૂનીચું ઊંચુંનીચું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District ભારતીય રીઝર્વ બૅન્કની સ્થાપના કઈ સાલમાં થઈ હતી ? ઈ.સ. 1945 ઈ.સ. 1947 ઈ.સ. 1935 ઈ.સ. 1953 ઈ.સ. 1945 ઈ.સ. 1947 ઈ.સ. 1935 ઈ.સ. 1953 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District કેળવણીકાર નાનાભાઈ ભટ્ટે સ્થાપેલી લોકભારતી-સણોસરા સંસ્થા કયા જિલ્લામાં આવેલી છે ? નવસારી જૂનાગઢ ભાવનગર દાહોદ નવસારી જૂનાગઢ ભાવનગર દાહોદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP