Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District કરતાં જાળ કરોળિયો, ભોંય પડી ગભરાય વણ તૂટેલે તાંતણે, ઉપર ચડવા જાય. - આ પંક્તિનો છંદ ઓળખાવો. ચોપાઈ હરિગીત સવૈયા દોહરો ચોપાઈ હરિગીત સવૈયા દોહરો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District ભારતના કયા પ્રદેશમાં ઘુડખર માટેનું અભયારણ્ય આવેલું છે ? લદ્દાખનું રણ કચ્છનું નાનું રણ રાજસ્થાનનું રણ કચ્છનું મોટું રણ લદ્દાખનું રણ કચ્છનું નાનું રણ રાજસ્થાનનું રણ કચ્છનું મોટું રણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District 'દ્વિરેફ' કયા વાર્તાકારનું તખલ્લુસ છે ? રામનારાયણ પાઠક સુરેશ જોશી રઘુવીર ચૌધરી ચુનીલાલ મડિયા રામનારાયણ પાઠક સુરેશ જોશી રઘુવીર ચૌધરી ચુનીલાલ મડિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District નડિયાદ કયા નામે જાણીતું છે ? સાહિત્ય નગરી સંસ્કાર નગરી સાક્ષર નગરી ગુલાબી નગરી સાહિત્ય નગરી સંસ્કાર નગરી સાક્ષર નગરી ગુલાબી નગરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District log (15-5) = log 20 - ___ log 4 log 5 log 2 log 10 log 4 log 5 log 2 log 10 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District ઉપમાન કરતાં ઉપમેયને ચડિયાતું બતાવવામાં આવે ત્યારે કયો અલંકાર બને છે ? અનન્વય વ્યાજસ્તુતિ શ્લેષ વ્યતિરેક અનન્વય વ્યાજસ્તુતિ શ્લેષ વ્યતિરેક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP