Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District ઓલ ઈન્ડિયા રેડિયો માટે આકાશવાણી નામ કોણે સૂચવ્યું હતું ? જવાહરલાલ નેહરુ સરદાર પટેલ રવીન્દ્રનાથ ટાગોર બંકીમચંદ્ર ચટ્ટોપાધ્યાય જવાહરલાલ નેહરુ સરદાર પટેલ રવીન્દ્રનાથ ટાગોર બંકીમચંદ્ર ચટ્ટોપાધ્યાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District સોલંકીવંશના કયા રાજાએ 'અવંતિનાથ' નું બિરુદ ધારણ કર્યું હતું ? સિદ્ધરાજ સોલંકી મૂળરાજ સોલંકી ભીમદેવ પહેલો ભીમદેવ બીજો સિદ્ધરાજ સોલંકી મૂળરાજ સોલંકી ભીમદેવ પહેલો ભીમદેવ બીજો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District ગાંધીજીએ દક્ષિણ આફ્રિકામાં સ્થાપેલા આશ્રમનું નામ શું હતું ? સ્વરાજ ફાર્મ શાંતિ ફાર્મ રસ્કીન ફાર્મ ટૉલ્સ્ટૉય ફાર્મ સ્વરાજ ફાર્મ શાંતિ ફાર્મ રસ્કીન ફાર્મ ટૉલ્સ્ટૉય ફાર્મ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District The children will listen to ___ his he him himself his he him himself ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District સાબરમતી આશ્રમમાં હૃદયકુંજ કોનું નિવાસસ્થાન હતું ? ગાંધીજી મોરારજી દેસાઈ સરદાર પટેલ રવિશંકર મહારાજ ગાંધીજી મોરારજી દેસાઈ સરદાર પટેલ રવિશંકર મહારાજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District ભારતીય રીઝર્વ બૅન્કની સ્થાપના કઈ સાલમાં થઈ હતી ? ઈ.સ. 1947 ઈ.સ. 1935 ઈ.સ. 1953 ઈ.સ. 1945 ઈ.સ. 1947 ઈ.સ. 1935 ઈ.સ. 1953 ઈ.સ. 1945 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP