Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District નીચેનામાંથી સાચી સંધિ દર્શાવો. વન + ઔષધિ = વનોષધી મહા + ઋષિ = મહાઋષિ પરમ + ઈશ્વર = પરમૈશ્વર્ય સદા + એવ = સદૈવ વન + ઔષધિ = વનોષધી મહા + ઋષિ = મહાઋષિ પરમ + ઈશ્વર = પરમૈશ્વર્ય સદા + એવ = સદૈવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District જ્ઞાનપીઠ એવોર્ડ મેળવનાર પ્રથમ સાહિત્યકાર કોણ હતા ? આશાપૂર્ણા દેવી ઉમાશંકર જોશી જી. શંકર કુરૂપ વિષ્ણુ ડે આશાપૂર્ણા દેવી ઉમાશંકર જોશી જી. શંકર કુરૂપ વિષ્ણુ ડે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District નીચેના પૈકી કયા વિકલ્પમાં વિરુદ્ધાર્થી શબ્દ છે ? અલૌકિક - દિવ્ય અભ્યાગત - અતિથિ ઉપહાસ - મશ્કરી ગંભીર - છીછરું અલૌકિક - દિવ્ય અભ્યાગત - અતિથિ ઉપહાસ - મશ્કરી ગંભીર - છીછરું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District ભારતમાં ટેલિકૉમ ક્રાંતિ લાવવામાં કયા ગુજરાતીએ અગ્રણી ભૂમિકા ભજવી છે ? ડૉ. વિક્રમ સારાભાઈ સામ પિત્રોડા ધીરુભાઈ અંબાણી ત્રણમાંથી એક પણ નહીં ડૉ. વિક્રમ સારાભાઈ સામ પિત્રોડા ધીરુભાઈ અંબાણી ત્રણમાંથી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District 'કામદેવ' નો સમાનાર્થી શબ્દ આપો. રુદ્રદેવ મન્મથ મરીચિ માધવ રુદ્રદેવ મન્મથ મરીચિ માધવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District ગુજરાતમાં પુસ્તકાલય શરૂ કરવાનો શ્રેય કોને ફાળે જાય છે ? મોતીભાઈ અમીન સુરસિંહજી ગોહિલ ઉમાશંકર જોશી નર્મદ મોતીભાઈ અમીન સુરસિંહજી ગોહિલ ઉમાશંકર જોશી નર્મદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP