Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District નીચેનામાંથી કયો શબ્દ 'સમુદ્ર'નો સમાનાર્થી નથી ? ઉદધિ સરિતા રત્નાકર સિન્ધુ ઉદધિ સરિતા રત્નાકર સિન્ધુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District 'કરેલા ઉપકારને જાણે' તેને શું કહેવાય ? કૃતજ્ઞ કૃતધ્ન પરોપકારી ઉપકૃત કૃતજ્ઞ કૃતધ્ન પરોપકારી ઉપકૃત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District I ___ here since two o'clock. wait has waited shall wait have been waiting wait has waited shall wait have been waiting ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District 'આ ડબામાં એક કિલો ઘી છે.' - વિશેષણ શોધો. આપેલ પૈકી એક પણ નહીં ડબામાં - ઘી એક કિલો આપેલ પૈકી એક પણ નહીં ડબામાં - ઘી એક કિલો ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP આ પ્રશ્ન રદ થયેલ છે.
Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District ભારતમાં ટેલિકૉમ ક્રાંતિ લાવવામાં કયા ગુજરાતીએ અગ્રણી ભૂમિકા ભજવી છે ? ધીરુભાઈ અંબાણી ડૉ. વિક્રમ સારાભાઈ ત્રણમાંથી એક પણ નહીં સામ પિત્રોડા ધીરુભાઈ અંબાણી ડૉ. વિક્રમ સારાભાઈ ત્રણમાંથી એક પણ નહીં સામ પિત્રોડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District ગાંધીજીનું સૌથી પ્રિય કહેવાતું ભજન “ વૈષ્ણવ જન તો તેને રે કહીએ...'' ના રચયિતા કોણ હતા ? અખો નરસિંહ મહેતા પ્રેમાનંદ ભોજા ભગત અખો નરસિંહ મહેતા પ્રેમાનંદ ભોજા ભગત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP