Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District
બંધારણ સભાએ ઘડવામાં આવેલા બંધારણને મંજૂરી ક્યારે આપી હતી ?

26 નવેમ્બર, 1950
26 નવેમ્બર, 1947
15 ઓગસ્ટ, 1947
26 નવેમ્બર, 1949

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District
'પૂંછડિયા તારા' તરીકે કોને ઓળખવામાં આવે છે ?

ધૂમકેતુને
શુક્રના તારાને
ખરતી ઊલ્કાઓને
પ્લૂટો ગ્રહને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District
'લાયન ઓફ પંજાબ' ના નામે કોણ ઓળખાતું હતું ?

લાલા લજપતરાય
મદનમોહન માલવીય
સુભાષચંદ્ર બોઝ
ભગત સિંહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District
સીમમાં ઊભી વાટ, એકલી રુએ આખી રાત. - અલંકાર ઓળખાવો.

ઉમાશંકર જોશી
સજીવારોપણ
વિષ્ણુ ડે
જી‌. શંકર કુરૂપ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District
નીચેનો ગદ્યખંડ વાંચી પૂછેલા પ્રશ્નોના જવાબ આપો :
બીજા કોઈ પાસેથી જ્ઞાન કદી મેળવી શકાતું નથી. આપણે સૌએ પોતે જ શીખવાનું છે. બહારનો ગુરુ માત્ર સૂચન કરે છે. એ સૂચન માત્ર આંતરજ્ઞાનને જાગ્રત કરે છે, વસ્તુને સમજવાની પ્રેરણા આપે છે. આપણી પોતાની જ ગ્રહણશક્તિ અને વિચારશક્તિથી વસ્તુ સ્પષ્ટ થશે. આપણે આપણા આત્મામાં તેમના ખરા સ્વરૂપનો અનુભવ કરીશું.
પ્રશ્નઃ સાચું જ્ઞાન ક્યાં રહેલું છે ?

મનુષ્યના અંતરાત્મામાં
ગ્રહણશક્તિ અને વિચારશક્તિમાં
જગતની પાઠશાળામાં
સદ્ગુરુના માર્ગદર્શનમાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District
નીચેનામાંથી કયા સાહિત્યકાર બાળસાહિત્યકાર તરીકે ઓળખાય છે ?

રમણલાલ સોની
વેણીભાઈ પુરોહિત
ચંદ્રવદન મહેતા
જયંતિ દલાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP