Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District
નીચેનો ગદ્યખંડ વાંચી પૂછેલા પ્રશ્નોના જવાબ આપો :
સૌંદર્યનો ઉપાસક કલાકાર અપ્રમાણિક ના થઈ શકે. એ સૌંદર્યનો ઉપાસક છે, સુંદરીનો નહિ. કલ્યનાને જે સુંદર લાગે તે એકાગ્રતાથી આલેખે પણ, વાસનાને ઉશ્કેરવા કે કીર્તિ કે પેટ ખાતર બેશરમ બનીને તો નથી લખતો ને ?
પ્રશ્નઃ કલાકારનું અંતિમ લક્ષ્ય કયું ?

કીર્તિ અને ધન કમાવાનું
પ્રામાણિકપણે સર્જન કરવું
પ્રામાણિકપણે સર્જન કરવું અને સૌંદર્યની ઉપાસના કરવી તે
સૌંદર્યની ઉપાસના કરવી તે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District
નીચેનામાંથી સાચી સંધિ દર્શાવો.

વન + ઔષધિ = વનોષધી
પરમ + ઈશ્વર = પરમૈશ્વર્ય
મહા + ઋષિ = મહાઋષિ
સદા + એવ = સદૈવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District
ગુજરાત રાજ્યના પ્રથમ રાજ્યપાલ કોણ હતા ?

શ્રી નતવલકિશોર શર્મા
શ્રી મહેંદી નવાઝજંગ
ડૉ. કમલા બેનીવાલ
ડૉ. જીવરાજ મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP