Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District ગુજરાતના કયા જિલ્લામાં બરડો ડુંગર આવેલો છે ? જામનગર પોરબંદર કચ્છ રાજકોટ જામનગર પોરબંદર કચ્છ રાજકોટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District આપેલી કહેવતનો સાચો અર્થ દર્શાવો. - “વખાણી ખીચડી દાંતે વળગે'. સારી ખીચડીનો સ્વાદ બગડવો જેના માટે બહુમાન હોય તે જ નિરાશ કરે ખૂબ વખાણીએ એ જ ખરાબ નીકળે વિશ્વાસ ઠગારો સાબિત થાય સારી ખીચડીનો સ્વાદ બગડવો જેના માટે બહુમાન હોય તે જ નિરાશ કરે ખૂબ વખાણીએ એ જ ખરાબ નીકળે વિશ્વાસ ઠગારો સાબિત થાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District ભારતના કયા પ્રદેશમાં ઘુડખર માટેનું અભયારણ્ય આવેલું છે ? કચ્છનું મોટું રણ લદ્દાખનું રણ કચ્છનું નાનું રણ રાજસ્થાનનું રણ કચ્છનું મોટું રણ લદ્દાખનું રણ કચ્છનું નાનું રણ રાજસ્થાનનું રણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District નીચેનામાંથી સાચી સંધિ દર્શાવો. સદા + એવ = સદૈવ પરમ + ઈશ્વર = પરમૈશ્વર્ય વન + ઔષધિ = વનોષધી મહા + ઋષિ = મહાઋષિ સદા + એવ = સદૈવ પરમ + ઈશ્વર = પરમૈશ્વર્ય વન + ઔષધિ = વનોષધી મહા + ઋષિ = મહાઋષિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District 'સ્વાધીન' શબ્દનો સાચો સંધિવિગ્રહ દર્શાવો. સ્વ + અધીન સ્વા + અધિન સ્વ + અ + ધીન સ્વા + ધીન સ્વ + અધીન સ્વા + અધિન સ્વ + અ + ધીન સ્વા + ધીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District □ ABCD સમબાજુ ચતુષ્કોણ છે. જો AB = 25 સેમી તથા AC = 48 સેમી હોય તો □ ABCDનું ક્ષેત્રફળ ___ સેમી² થાય. 600 1200 672 336 600 1200 672 336 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP