Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District
'શેર લોહી ચડવું' - રૂઢિપ્રયોગનો અર્થ આપો,

આનંદિત થવું
હાહાકાર મચી જવો
પરાક્રમ કરવું
ધનવાન થવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District
રાષ્ટ્રપતિ કયા અનુચ્છેદ હેઠળ નાણાંપંચની રચના કરે છે ?

અનુચ્છેદ 360
અનુચ્છેદ 112
અનુચ્છેદ 260
અનુચ્છેદ 280

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District
₹ 5000 બે વર્ષ માટે 20% ચક્રવૃદ્ધિ વ્યાજ હેઠળ નિવેશ કરવામાં આવે તો આ વ્યાજ કેટલું થશે ?

2200 રૂપિયા
2000 રૂપિયા
2100 રૂપિયા
2300 રૂપિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP