Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District
'ડાઉ જોન્સ' શું છે ?

અહીં દર્શાવેલ ત્રણ પૈકી એક પણ નહીં
શાંઘાઈ સ્ટોક એક્સચેન્જનો સૂચકાંક
ટોકિયો સ્ટોક એક્સચેન્જનો સૂચકાંક
ન્યૂયોર્ક સ્ટોક એક્સચેન્જનો સૂચકાંક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District
દ્રોણાચાર્ય એવોર્ડ કોને આપવામાં આવે છે ?

રમતના ખેલાડીને
રમતની ટીમને
રમતના કોચને
રમતના અમ્યાયરને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP