Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District
રાષ્ટ્રપતિ કયા અનુચ્છેદ હેઠળ નાણાંપંચની રચના કરે છે ?

અનુચ્છેદ 360
અનુચ્છેદ 280
અનુચ્છેદ 112
અનુચ્છેદ 260

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District
એકસરખી કિંમતે બે પેન ખરીદવામાં આવી હતી, તેમાંની એક પેન 20% નફો લઈને તેમજ બીજી પેન 10% નુકશાન કરીને વેચવામાં આવી. તો બંને પેનની ખરીદ કિંમત પર કેટલા ટકા નફો કે નુકશાન થશે ?

5% નુકશાન
10% લાભ
10% નુકશાન
5% લાભ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District
ગુજરાતીની પ્રથમ મહાનવલ 'સરસ્વતીચંદ્ર' કોના દ્વારા રચવામાં આવેલી હતી ?

દલપતરામ
ગોવર્ધનરામ ત્રિપાઠી
કવિ નર્મદ
નંદશંકર મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District
કયા સાહિત્યકારનું તખલ્લુસ 'ચંદામામા' છે ?

મણિશંકર ભટ્ટ
ચંદ્રકાન્ત બક્ષી
ચંદ્રવદન મહેતા
દત્તાત્રેય કાલેલકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP