Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી કયા પક્ષ સાથે સંકળાયેલા છે ? તૃણમૂલ કોંગ્રેસ અન્નાદ્રમુક સીપીએમ કોંગ્રેસ તૃણમૂલ કોંગ્રેસ અન્નાદ્રમુક સીપીએમ કોંગ્રેસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District સોમદેવ દેવવર્મનનો સંબંધ કયા ક્ષેત્ર સાથે છે ? સિનેમા ખેલકૂદ સાહિત્ય ચિકિત્સા સિનેમા ખેલકૂદ સાહિત્ય ચિકિત્સા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District મુસ્લીમ લીગના પ્રથમ અધ્યક્ષ કોણ હતા ? હમીદખાન આગાખાન મહંમદઅલી ઝીણા હસનખાન હમીદખાન આગાખાન મહંમદઅલી ઝીણા હસનખાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District કાર્બોહાઈડ્રેટમાં નીચેનાં કયા તત્ત્વોનો સમાવેશ થાય છે ? 1. કાર્બન 2. હાઈડ્રોજન 3. નાઈટ્રોજન 4. ઓક્સિજન 2, 3, 4 1, 2, 3 1, 2, 4 1, 3, 4 2, 3, 4 1, 2, 3 1, 2, 4 1, 3, 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District દ્રોણાચાર્ય એવોર્ડ કોને આપવામાં આવે છે ? રમતના કોચને રમતના ખેલાડીને રમતના અમ્યાયરને રમતની ટીમને રમતના કોચને રમતના ખેલાડીને રમતના અમ્યાયરને રમતની ટીમને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District લક્ષ્મીવિલાસ પેલેસ ગુજરાતના કયા જિલ્લામાં આવેલો છે ? જૂનાગઢ વડોદરા રાજકોટ અમદાવાદ જૂનાગઢ વડોદરા રાજકોટ અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP