Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District શબ્દસમૂહ માટે એક શબ્દ આપો : હજાર હાથ જેને છે તે બળવાન બાહુબલી સોબાહુ સહસ્ત્રબાહુ બળવાન બાહુબલી સોબાહુ સહસ્ત્રબાહુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District He is expected ___ me money. give gave to give is giving give gave to give is giving ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District શબ્દસમૂહ માટે એક શબ્દ આપો -'જ્ઞાનરૂપ નેત્રવાળી વ્યક્તિ' હોશિયાર યુગપુરુષ પૂર્વગ્રહ પ્રજ્ઞાચક્ષુ હોશિયાર યુગપુરુષ પૂર્વગ્રહ પ્રજ્ઞાચક્ષુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District એક લંબચોરસની લંબાઈ અને પહોળાઈ વચ્ચે 23 મીટરનો તફાવત છે. આ લંબચોરસની પરિમિતિ 206 મીટર છે તો તેનું ક્ષેત્રફળ કેટલું થશે ? 2480 ચોમી 1520 ચોમી 2520 ચોમી 2500 ચોમી 2480 ચોમી 1520 ચોમી 2520 ચોમી 2500 ચોમી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District 'ગુજરાત સાહિત્ય સભા' ની સ્થાપના કોણે કરી હતી ? દલપતરામ ગોવર્ધનરામ ત્રિપાઠી એલેક્ઝાન્ડર ફાર્બસ રણજીતરામ મહેતા દલપતરામ ગોવર્ધનરામ ત્રિપાઠી એલેક્ઝાન્ડર ફાર્બસ રણજીતરામ મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District 'તમને મળવાનું છે એવું મન કે મળવાને એક કરું ધરતી ગગન.' - આ પંક્તિમાં પ્રયોજાયેલો અલંકાર જણાવો. યમક અંત્યાનુપ્રાસ શબ્દાનુપ્રાસ ઉપમા યમક અંત્યાનુપ્રાસ શબ્દાનુપ્રાસ ઉપમા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP