Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District શબ્દસમૂહ માટે એક શબ્દ આપો : ઈશ્વરમાં માનનાર અંધશ્રદ્ધાળુ નાસ્તિક આસ્તિક આશાવાદી અંધશ્રદ્ધાળુ નાસ્તિક આસ્તિક આશાવાદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District નીચેનો કયો વિકલ્પ એ ઉમાશંકર જોશીની કૃતિ છે ? વિશ્વશાંતિ કાવ્યમંગલા મળેલા જીવ કડવી વાણી વિશ્વશાંતિ કાવ્યમંગલા મળેલા જીવ કડવી વાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District એક પેનની મૂળકિંમત ₹ 100 છે. A તેને 25% નફો લઈને B ને વેચે છે અને B 20% નુકસાન કરી C ને વેચે છે, તો તે પેન C ને કેટલા રૂપિયામાં પડી હશે ? 105 100 110 115 105 100 110 115 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District શબ્દસમૂહ માટે એક શબ્દ આપો -'જ્ઞાનરૂપ નેત્રવાળી વ્યક્તિ' પૂર્વગ્રહ હોશિયાર પ્રજ્ઞાચક્ષુ યુગપુરુષ પૂર્વગ્રહ હોશિયાર પ્રજ્ઞાચક્ષુ યુગપુરુષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District 'જાણે કુદરતે રહેમ કરી હોય તેમ લાગે છે.' - ક્રિયાવિશેષણ શોધો. કુદરત લાગે જાણે કરી કુદરત લાગે જાણે કરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District Our army ___ defeated by the enemy. have have been has been has have have been has been has ANSWER DOWNLOAD GUJARATI MCQ APP