Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District પુના કરાર કયા વર્ષે થયો હતો ? 1947 1935 1930 1932 1947 1935 1930 1932 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District 'ડાઉ જોન્સ' શું છે ? ન્યૂયોર્ક સ્ટોક એક્સચેન્જનો સૂચકાંક અહીં દર્શાવેલ ત્રણ પૈકી એક પણ નહીં શાંઘાઈ સ્ટોક એક્સચેન્જનો સૂચકાંક ટોકિયો સ્ટોક એક્સચેન્જનો સૂચકાંક ન્યૂયોર્ક સ્ટોક એક્સચેન્જનો સૂચકાંક અહીં દર્શાવેલ ત્રણ પૈકી એક પણ નહીં શાંઘાઈ સ્ટોક એક્સચેન્જનો સૂચકાંક ટોકિયો સ્ટોક એક્સચેન્જનો સૂચકાંક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District વિરુદ્ધાર્થી શબ્દ આપો - ગૌણ નોકર પ્રધાન દયાળુ વહીવટ નોકર પ્રધાન દયાળુ વહીવટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District 'જાણે કુદરતે રહેમ કરી હોય તેમ લાગે છે.' - ક્રિયાવિશેષણ શોધો. કરી કુદરત લાગે જાણે કરી કુદરત લાગે જાણે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District નીચેની નદીઓને ઉત્તર-દક્ષિણ ક્રમમાં ગોઠવો. 1. કાવેરી 2. કૃષ્ણા 3. નર્મદા 4. ગોદાવરી 3, 1, 2, 4 4, 3, 1, 2 3, 4, 2, 1 4, 2, 3, 1 3, 1, 2, 4 4, 3, 1, 2 3, 4, 2, 1 4, 2, 3, 1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District સાચો અંગ્રેજી શબ્દ શોધો : શાસન કરવું To rule To emerge To waive To proceed To rule To emerge To waive To proceed ANSWER DOWNLOAD GUJARATI MCQ APP