Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District કયો રાજવંશ પ્રાચીનતમ છે ? ગુપ્ત મૌર્ય કૂષાણ મોગલ ગુપ્ત મૌર્ય કૂષાણ મોગલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District એક કિમીની રેસમાં A અને B ને 250 મીટરથી હરાવે છે તો A અને B ઝડપનો ગુણોત્તર શોધો. 4 : 3 5 : 8 3 : 4 4 : 5 4 : 3 5 : 8 3 : 4 4 : 5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District વણાકબોરી બંધ કયા જિલ્લામાં આવેલો છે ? ખેડા દાહોદ પંચમહાલ આણંદ ખેડા દાહોદ પંચમહાલ આણંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District ચારુતા - સમાનાર્થી આપો. ખલક લાવણ્ય જ્યોત્સના નિપુણતા ખલક લાવણ્ય જ્યોત્સના નિપુણતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District શબ્દકોશના ક્રમ પ્રમાણે ગોઠવો : ઋતુ, ફરિયાદ, ધર્મ, પેચ પેચ, ઋતુ, ફરિયાદ, ધર્મ ઋતુ, ફરિયાદ, પેચ, ધર્મ ઋતુ, ધર્મ, પેચ, ફરિયાદ ધર્મ, ફરિયાદ, પેચ, ઋતુ પેચ, ઋતુ, ફરિયાદ, ધર્મ ઋતુ, ફરિયાદ, પેચ, ધર્મ ઋતુ, ધર્મ, પેચ, ફરિયાદ ધર્મ, ફરિયાદ, પેચ, ઋતુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District અલિયાબેટ કઈ નદીમાં સ્થિત છે ? નર્મદા તાપી મહી સાબરમતી નર્મદા તાપી મહી સાબરમતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP