Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District શબ્દકોશના ક્રમ પ્રમાણે ગોઠવો : સજા, લાગ, વર્ષા, રાઈ રાઈ, વર્ષા, લાગ, સજા સજા, લાગ, રાઈ, વર્ષા રાઈ, લાગ, વર્ષા, સજા સજા, રાઈ, વર્ષા, લાગ રાઈ, વર્ષા, લાગ, સજા સજા, લાગ, રાઈ, વર્ષા રાઈ, લાગ, વર્ષા, સજા સજા, રાઈ, વર્ષા, લાગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District છ વર્ષ પહેલાં, રમેશની ઉંમર મહેશ કરતાં ચાર ગણી હતી. છ વર્ષ પછી રમેશની ઉંમર મહેશની ઉંમર કરતાં ત્રણ ગણી થશે. તો કેટલા વર્ષ પછી બંનેની સંયુક્ત ઉંમરનો સરવાળો 200 થશે ? 32 36 18 34 32 36 18 34 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District કયા અધિકારને બંધારણના મૂળભૂત અધિકારમાંથી દૂર કરવામાં આવ્યો છે ? સમાનતાના સંપત્તિના વાણી સ્વાતંત્ર્યતાના ધાર્મિક સ્વાતંત્ર્યતાના સમાનતાના સંપત્તિના વાણી સ્વાતંત્ર્યતાના ધાર્મિક સ્વાતંત્ર્યતાના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District રાષ્ટ્રીય ચળવળ દરમિયાન બનેલી નીચેની ઘટનાઓને સાચા ક્રમમાં ગોઠવો : 1. ચૌરી-ચૌરા કાંડ 2. મોર્લે-મિન્ટોના સુધારા 3. દાંડીયાત્રા 4. મોંટેગ્યુ-ચેમ્સફોર્ડના સુધારા 2, 4, 1, 3 1, 4, 2, 3 2, 3, 1, 4 1, 3, 2, 4 2, 4, 1, 3 1, 4, 2, 3 2, 3, 1, 4 1, 3, 2, 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી કયા પક્ષ સાથે સંકળાયેલા છે ? તૃણમૂલ કોંગ્રેસ સીપીએમ કોંગ્રેસ અન્નાદ્રમુક તૃણમૂલ કોંગ્રેસ સીપીએમ કોંગ્રેસ અન્નાદ્રમુક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District નીચેનામાંથી કઈ જોડણી સાચી છે ? અપકીર્તી અપકીર્તિ અપકિર્તિ અપકિર્તી અપકીર્તી અપકીર્તિ અપકિર્તિ અપકિર્તી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP