Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District 'ઘોળીને પી જવું' - રૂઢિપ્રયોગનો અર્થ આપો. ધમકાવવું સમાપ્ત કરી દેવું ધરાઈ જવું ન ગણકારવું ધમકાવવું સમાપ્ત કરી દેવું ધરાઈ જવું ન ગણકારવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District I met my friend ___ in Mumbai. lives living will live lived lives living will live lived ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District રાષ્ટ્રપતિ કયા અનુચ્છેદ હેઠળ નાણાંપંચની રચના કરે છે ? અનુચ્છેદ 280 અનુચ્છેદ 360 અનુચ્છેદ 112 અનુચ્છેદ 260 અનુચ્છેદ 280 અનુચ્છેદ 360 અનુચ્છેદ 112 અનુચ્છેદ 260 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District સંધિ જોડો : મન: + રાજ્ય મનુરાજ્ય મનારજ્ય મન્ રાજ્ય મનોરાજ્ય મનુરાજ્ય મનારજ્ય મન્ રાજ્ય મનોરાજ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District 'દુકાળમાં અધિક માસ' કહેવતનો અર્થ આપો. દુકાળમાં વધુ જીવન જીવી શકાય મુશ્કેલી અધિક માસમાં આવે જ છે મુશ્કેલીમાં ઉમેરો થવો દુકાળમાં જીવન અસહ્ય થઈ જાય છે દુકાળમાં વધુ જીવન જીવી શકાય મુશ્કેલી અધિક માસમાં આવે જ છે મુશ્કેલીમાં ઉમેરો થવો દુકાળમાં જીવન અસહ્ય થઈ જાય છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District તાજેતરમાં ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાયેલ વન-ડે સીરીઝમાં ન્યૂઝીલેન્ડની ટીમના સુકાની કોણ હતા ? કોરી એન્ડરસન રોસ ટેલર મેક્કુલમ વિલિયમસન કોરી એન્ડરસન રોસ ટેલર મેક્કુલમ વિલિયમસન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP