ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) નીચેનામાંથી કયો એક કોલસાનો પ્રકાર નથી ? એન્થાસાઈટ લિગ્નાઈટ લિમોનાઈટ બીટુમિનસ એન્થાસાઈટ લિગ્નાઈટ લિમોનાઈટ બીટુમિનસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ઈફકો (IFFCO)શેના માટે પ્રખ્યાત છે? રાસાયણિક ખાતર માટે રેશમી કાપડ માટે દૂધની બનાવટ માટે બાયોલોજીકલ વેસ્ટ માટે રાસાયણિક ખાતર માટે રેશમી કાપડ માટે દૂધની બનાવટ માટે બાયોલોજીકલ વેસ્ટ માટે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) 'લીલીનાઘેર' શબ્દ આમાંથી કોની સાથે જોડાયેલી છે ? સુરત ભાવનગર ચોરવાડ ભરૂચ સુરત ભાવનગર ચોરવાડ ભરૂચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાતનો કયો ખેત આબોહવાકીય વિસ્તાર પાક ઉત્પાદન માટે સૌથી આદર્શ જમીનો ધરાવે છે ? મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાત ભાલ વિસ્તાર દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાત ભાલ વિસ્તાર દક્ષિણ ગુજરાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) નીચેનામાંથી કઈ નદી 'કુંવારિકા' ગણાય છે ? બનાસ તાપી સાબરમતી મીંઢોળા બનાસ તાપી સાબરમતી મીંઢોળા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) સુરત અને ખંભાત કયા ઉદ્યોગ માટે જાણીતું છે ? ખાંડ જરી સિમેન્ટ ખાતર ખાંડ જરી સિમેન્ટ ખાતર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP