બાયોલોજી (Biology)
લેન્ડસ્કેપ ગાર્ડનિંગની સમજ કોના સભ્યો દ્વારા પૂરી પાડી શકાય ?

જનીન બેંકના
વનસ્પતિ ઉદ્યાનના
વનસ્પતિ સંગ્રહાલયના
પુસ્તકાલયના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
આકુંચક રસધાની કયા સજીવમાં હોય છે ?

નીલહરિત લીલ
પેરામેશિયમ
જીવાણુ
હાઇડ્રા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
પ્રાથમિક રીતે અંતઃગ્રહણથી પોષણ મેળવતા સજીવોમાં કોનો સમાવેશ થાય છે ?

વાદળી
કૃમિઓ
આપેલ તમામ
કીટકો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
રંગસૂત્ર દ્રવ્ય કઈ અવસ્થામાં જોવા મળે છે?

અંત્યાવસ્થા
આંતરાવસ્થા
ભાજનોત્તરાવસ્થા
ભાજનાવસ્થા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
સંધિપાદ સમુદાયમાં બર્હિકંકાલ કયા દ્રવ્યનું બનેલું હોય છે ?

કેરેટિન
ક્યુટિન
કાઈટિન
કેલ્શિયમ કાર્બોનેટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP