Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District નીચેનામાંથી કઈ જોડણી સાચી છે ? પરીસ્થિતિ પરિસ્થિતિ પરિસ્થિતી પરીસ્થિતી પરીસ્થિતિ પરિસ્થિતિ પરિસ્થિતી પરીસ્થિતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District રાષ્ટ્રીય ચળવળ દરમિયાન બનેલી નીચેની ઘટનાઓને સાચા ક્રમમાં ગોઠવો : 1. ચૌરી-ચૌરા કાંડ 2. મોર્લે-મિન્ટોના સુધારા 3. દાંડીયાત્રા 4. મોંટેગ્યુ-ચેમ્સફોર્ડના સુધારા 2, 3, 1, 4 1, 3, 2, 4 2, 4, 1, 3 1, 4, 2, 3 2, 3, 1, 4 1, 3, 2, 4 2, 4, 1, 3 1, 4, 2, 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District પરમાણું કેન્દ્ર શાનું બનેલું છે ? પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોનનું ન્યુટોન અને પ્રોટોનનું પ્રોટોન અને ઇલેક્ટ્રોનનું ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોનનું પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોનનું ન્યુટોન અને પ્રોટોનનું પ્રોટોન અને ઇલેક્ટ્રોનનું ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોનનું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District એક પેનની મૂળકિંમત ₹ 100 છે. A તેને 25% નફો લઈને B ને વેચે છે અને B 20% નુકસાન કરી C ને વેચે છે, તો તે પેન C ને કેટલા રૂપિયામાં પડી હશે ? 100 110 115 105 100 110 115 105 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District શબ્દકોશના ક્રમ પ્રમાણે ગોઠવો : ઋતુ, ફરિયાદ, ધર્મ, પેચ ધર્મ, ફરિયાદ, પેચ, ઋતુ ઋતુ, ધર્મ, પેચ, ફરિયાદ ઋતુ, ફરિયાદ, પેચ, ધર્મ પેચ, ઋતુ, ફરિયાદ, ધર્મ ધર્મ, ફરિયાદ, પેચ, ઋતુ ઋતુ, ધર્મ, પેચ, ફરિયાદ ઋતુ, ફરિયાદ, પેચ, ધર્મ પેચ, ઋતુ, ફરિયાદ, ધર્મ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District નીચેનામાંથી કઈ જોડણી સાચી છે ? અપકિર્તિ અપકિર્તી અપકીર્તી અપકીર્તિ અપકિર્તિ અપકિર્તી અપકીર્તી અપકીર્તિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP