Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District વિરુદ્ધાર્થી શબ્દ આપો - ગૌણ પ્રધાન નોકર વહીવટ દયાળુ પ્રધાન નોકર વહીવટ દયાળુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District નીચેનામાંથી કઈ જોડણી સાચી છે ? પરીસ્થિતિ પરીસ્થિતી પરિસ્થિતિ પરિસ્થિતી પરીસ્થિતિ પરીસ્થિતી પરિસ્થિતિ પરિસ્થિતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District જો a:b = 7:10 છે, તો (2a + 3b)/(3a + b) = (?) 44/31 44/56 34/31 20/46 44/31 44/56 34/31 20/46 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District નીચેનામાંથી કયો વિકલ્પ કર્મધારય સમાસનું ઉદાહરણ છે ? રીતરિવાજ મૃગજળ આશ્રયસ્થાન મહારાજા રીતરિવાજ મૃગજળ આશ્રયસ્થાન મહારાજા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District 'ક્લાસમાં જે પ્રથમ આવી છે તે હોશિયાર છોકરી છે.' - વિશેષણ શોધો. છે હોશિયાર આવી ક્લાસમાં છે હોશિયાર આવી ક્લાસમાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District ચારુતા - સમાનાર્થી આપો. નિપુણતા ખલક લાવણ્ય જ્યોત્સના નિપુણતા ખલક લાવણ્ય જ્યોત્સના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP