Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District 'ગુજરાત સાહિત્ય સભા' ની સ્થાપના કોણે કરી હતી ? એલેક્ઝાન્ડર ફાર્બસ રણજીતરામ મહેતા દલપતરામ ગોવર્ધનરામ ત્રિપાઠી એલેક્ઝાન્ડર ફાર્બસ રણજીતરામ મહેતા દલપતરામ ગોવર્ધનરામ ત્રિપાઠી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District નીચેનામાંથી કયો વિકલ્પ કર્મધારય સમાસનું ઉદાહરણ છે ? મહારાજા રીતરિવાજ આશ્રયસ્થાન મૃગજળ મહારાજા રીતરિવાજ આશ્રયસ્થાન મૃગજળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District શબ્દસમૂહ માટે એક શબ્દ આપો - 'અંદરો અંદરની લડાઈ' યાદવાસ્થળી અરુણચિત્ર ઉચ્છેદક ચાંચિયાગીરી યાદવાસ્થળી અરુણચિત્ર ઉચ્છેદક ચાંચિયાગીરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District He has got a pen, ___ he ? hasn't will haven't won't hasn't will haven't won't ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District નીચેનામાંથી કઈ જોડણી સાચી છે ? અપકીર્તિ અપકીર્તી અપકિર્તિ અપકિર્તી અપકીર્તિ અપકીર્તી અપકિર્તિ અપકિર્તી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District કામિની કોકિલા કેલી કૂજન કરે, સાગરે ભાસતી ભવ્ય ભારતી. - છંદ ઓળખાવો. ઝૂલણા હરિગીત સવૈયા ચોપાઈ ઝૂલણા હરિગીત સવૈયા ચોપાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP