Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District તાજેતરમાં ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાયેલ વન-ડે સીરીઝમાં ન્યૂઝીલેન્ડની ટીમના સુકાની કોણ હતા ? રોસ ટેલર કોરી એન્ડરસન મેક્કુલમ વિલિયમસન રોસ ટેલર કોરી એન્ડરસન મેક્કુલમ વિલિયમસન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District રે પંખીડાં સુખથી ચણજો, ગીત વા કાંઈ ગાજો. -છંદ ઓળખાવો. શિખરિણી મંદાક્રાન્તા અનુષ્ટુપ પૃથ્વી શિખરિણી મંદાક્રાન્તા અનુષ્ટુપ પૃથ્વી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District વણાકબોરી બંધ કયા જિલ્લામાં આવેલો છે ? પંચમહાલ ખેડા દાહોદ આણંદ પંચમહાલ ખેડા દાહોદ આણંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District ગુજરાતી કરો : proscribe વખાણવાલાયક છૂટ આપવી દરખાસ્ત પ્રતિબંધ વખાણવાલાયક છૂટ આપવી દરખાસ્ત પ્રતિબંધ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District ₹ 5000 બે વર્ષ માટે 20% ચક્રવૃદ્ધિ વ્યાજ હેઠળ નિવેશ કરવામાં આવે તો આ વ્યાજ કેટલું થશે ? 2000 રૂપિયા 2200 રૂપિયા 2300 રૂપિયા 2100 રૂપિયા 2000 રૂપિયા 2200 રૂપિયા 2300 રૂપિયા 2100 રૂપિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District 'ગુજરાત સાહિત્ય સભા' ની સ્થાપના કોણે કરી હતી ? દલપતરામ એલેક્ઝાન્ડર ફાર્બસ રણજીતરામ મહેતા ગોવર્ધનરામ ત્રિપાઠી દલપતરામ એલેક્ઝાન્ડર ફાર્બસ રણજીતરામ મહેતા ગોવર્ધનરામ ત્રિપાઠી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP