ભારતનો ઈતિહાસ (History of India)
'ગરીબનવાઝ’ તરીકે કોણ ઓળખાય છે ?

શેખ ખ્વાજા મોઈનુદ્દીન ચિશ્તી
કબીર
નિઝામુદ્દીન ઓલિયા
સંત શેખ અહમદ ખુટ્ટુગંજ બક્ષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
નીચેના વિધાન પૈકી કયું / કયા વિધાન / વિધાનો સાચું / સાચા છે ?
1) બુદ્ધનું મૃત્યુ કુશીનારા ખાતે થયું હતું
2) મહાવીરનું મૃત્યુ કુંડગ્રામ ખાતે થયું હતું
3) બુદ્ધનું મૃત્યુ મહાવીરના મૃત્યુ અગાઉ થયું હતું

ફક્ત 1 અને 3
ફક્ત 1 અને 2
આપેલ તમામ
ફક્ત 1

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
હોમરુલ ચળવળના નેતાઓએ 'હોમરૂલ' શબ્દ તેના જેવી જ કયા દેશની ચળવળમાંથી સ્વીકાર્યો ?

સ્કોટલેન્ડ
આયર્લેન્ડ
યુ.એસ.એ.
કેનેડા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
કયા ગવર્નર જનરલે દેશી ભાષાઓના વર્તમાનપત્રો પર અંકુશો મૂકતો અખબારી કાયદો 1882માં રદ કર્યો ?

લોર્ડ લીટન
લોર્ડ રિપન
લોર્ડ મેયો
લોર્ડ નોર્થબ્રેક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP