કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) તાજેતરમાં ઈકોનોમિસ્ટ ઈન્ટેલિજન્સ યુનિટ દ્વારા જારી લોકતંત્ર સૂચકાંકમાં ભારત ક્યા ક્રમે છે ? 40મા 55મા 41મા 46મા 40મા 55મા 41મા 46મા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) વિશ્વ રેડિયો દિવસ ક્યારે મનાવાય છે ? 17 ફેબ્રુઆરી 13 ફેબ્રુઆરી 20 ફેબ્રુઆરી 12 ફેબ્રુઆરી 17 ફેબ્રુઆરી 13 ફેબ્રુઆરી 20 ફેબ્રુઆરી 12 ફેબ્રુઆરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) વર્ષ 2021માં વિશ્વમાં સ્ટીલનો સૌથી મોટો ઉત્પાદક દેશ ક્યો હતો ? અમેરિકા ચીન રશિયા જાપાન અમેરિકા ચીન રશિયા જાપાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) તાજેતરમાં કયા દેશે જમીનથી જમીન પર પ્રહાર કરતી મિસાઈલ ખૈબર-બસ્ટરનું અનાવરણ કર્યુ ? અફઘાનિસ્તાન સાઉદી અરેબિયા ઈરાન પાકિસ્તાન અફઘાનિસ્તાન સાઉદી અરેબિયા ઈરાન પાકિસ્તાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. વોટર ટેક્સી સર્વિસ સાગરમાલા કાર્યક્રમ અંતર્ગત શરૂ કરાઈ છે. આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં તાજેતરમાં મુંબઈ અને નવી મુંબઈ વચ્ચે વોટર ટેક્સી સર્વિસ શરૂ કરવામાં આવી. વોટર ટેક્સી સર્વિસ સાગરમાલા કાર્યક્રમ અંતર્ગત શરૂ કરાઈ છે. આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં તાજેતરમાં મુંબઈ અને નવી મુંબઈ વચ્ચે વોટર ટેક્સી સર્વિસ શરૂ કરવામાં આવી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) સ્ટેચ્યૂ ઓફ ઈક્વલિટી (સમાનતાની પ્રતિમા) એ કોની મૂર્તિ છે ? શંકરાચાર્ય રામાનુજાચાર્ય સરદાર પટેલ મહાત્મા ગાંધી શંકરાચાર્ય રામાનુજાચાર્ય સરદાર પટેલ મહાત્મા ગાંધી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP