કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) ભારત સરકારે ક્યા વર્ષ સુધીમાં કૃષિ ક્ષેત્રમાં વપરાતા ઈંધણમાં ડિઝલના સ્થાને પુનઃપ્રાપ્ય ઊર્જાનો ઉપયોગ કરવાનું લક્ષ્ય રાખ્યું છે ? વર્ષ 2027 વર્ષ 2050 વર્ષ 2030 વર્ષ 2024 વર્ષ 2027 વર્ષ 2050 વર્ષ 2030 વર્ષ 2024 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) તાજેતરમાં ભારતીય નૌસેનાની 5મી સ્કોર્પીન શ્રેણીની સબમરીન ‘વાગીર’નું સમુદ્રી પરીક્ષણ શરૂ કરાયું, તેનો વિકાસ ક્યા પ્રોજેક્ટ અંતર્ગત કરવામાં આવ્યો છે ? પ્રોજેક્ટ 75 પ્રોજેક્ટ 25 પ્રોજેક્ટ 15B પ્રોજેક્ટ 75A પ્રોજેક્ટ 75 પ્રોજેક્ટ 25 પ્રોજેક્ટ 15B પ્રોજેક્ટ 75A ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) જનભાગીદારી એમ્પાવરમેન્ટ પોર્ટલ ક્યા રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશ સાથે સંબંધિત છે ? લદાખ જમ્મુ કાશ્મીર પુડુચેરી ગોવા લદાખ જમ્મુ કાશ્મીર પુડુચેરી ગોવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) તાજેતરમાં કઈ કંપનીએ હેપ્પીશોપ બ્રાન્ડ નામક સુવિધા સ્ટોર લોન્ચ કર્યું ? HPCL BPCL IOCL રિલાયન્સ HPCL BPCL IOCL રિલાયન્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) તાજેતરમાં ચર્ચામાં રહેલ ઝમિની દ્વીપ (સ્નેક આઈલેન્ડ) કયા સાગર/મહાસાગરમાં સ્થિત છે ? ભૂમધ્ય સાગર પેસિફિક મહાસાગર એટલાન્ટિક સાગર કાળો સમુદ્ર ભૂમધ્ય સાગર પેસિફિક મહાસાગર એટલાન્ટિક સાગર કાળો સમુદ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) તાજેતરમાં કઈ સંસ્થાએ ફલાયએશ મેનેજમેન્ટ એન્ડ યુટિલાઈઝેશન મિશન ગઠિત કરવાનો નિર્દેશ કર્યો છે ? UNICEF સુપ્રીમ કોર્ટ આપેલ પૈકી એક પણ નહીં NGT UNICEF સુપ્રીમ કોર્ટ આપેલ પૈકી એક પણ નહીં NGT ANSWER DOWNLOAD GUJARATI MCQ APP