કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. વિશ્વ યુનાની દિવસ મહાન ભારતીય યુનાની વિદ્વાન અને સમાજ સુધારક મોહમ્મદ અજમલ ખાનના માનમાં મનાવાય છે. 11 ફેબ્રુઆરીના રોજ વિશ્વ યુનાની દિવસ મનાવવામાં આવે છે. આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં વિશ્વ યુનાની દિવસ મહાન ભારતીય યુનાની વિદ્વાન અને સમાજ સુધારક મોહમ્મદ અજમલ ખાનના માનમાં મનાવાય છે. 11 ફેબ્રુઆરીના રોજ વિશ્વ યુનાની દિવસ મનાવવામાં આવે છે. આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) 2022માં નેહરુ ટ્રોફી બોટ રેસનું આયોજન ક્યા કરવામાં આવશે ? UAE શ્રીલંકા બાંગ્લાદેશ માલદીવ UAE શ્રીલંકા બાંગ્લાદેશ માલદીવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) ભારતીય રેલવે ભારતની સૌથી મોટી વિશ્વ સ્તરીય કુસ્તી એકેડમી ક્યા સ્થાપશે ? લખનૌ (ઉત્તર પ્રદેશ) ચંદીગઢ કિશનગંજ (દિલ્હી) સુલતાનપુર (હરિયાણા) લખનૌ (ઉત્તર પ્રદેશ) ચંદીગઢ કિશનગંજ (દિલ્હી) સુલતાનપુર (હરિયાણા) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) સુપર હોર્નેટ કયા દેશ દ્વારા નિર્મત યુદ્ધ વિમાન છે ? રશિયા અમેરિકા ઈઝરાયેલ ફ્રાન્સ રશિયા અમેરિકા ઈઝરાયેલ ફ્રાન્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) પાકિસ્તાનમાં પોલિયો ઉન્નમૂલનમાં મદદ કરવા માટેના પ્રયાસો બદલ કોને હિલાલ-એ-પાકિસ્તાન પુરસ્કારથી સન્માનિત કરાશે ? જેફ બેઝોસ બિલ ગેટ્સ માર્ક ઝૂકરબર્ગ બાન કી મૂન જેફ બેઝોસ બિલ ગેટ્સ માર્ક ઝૂકરબર્ગ બાન કી મૂન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) આર્થિક સર્વેક્ષણ 2021-22 અનુસાર, નાણાકીય વર્ષ 2022-23માં ભારતની અર્થવ્યવસ્થા ___ વધવાનું અનુમાન છે. 10-10.5% 11-11.5% 8-8.5% 6-6.5% 10-10.5% 11-11.5% 8-8.5% 6-6.5% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP