કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022)
તાજેતરમાં કયા કેન્દ્રીય મંત્રીને 2020-21 માટેનો 18મો સ્વર્ગીય માધવરાવ લિમયે પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો ?

રાજનાથસિંહ
નિર્મલા સીતારામન
ડૉ.મનસુખ માંડવિયા
નીતિન ગડકરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022)
તાજેતરમાં રિન્યૂ પાવર દ્વારા ક્યા સ્થળે ગુજરાતનો પ્રથમ વિન્ડ-સોલાર હાઈબ્રિડ પ્રોજેક્ટ સ્થાપિત કરાયો ?

વડોદરા
ભરૂચ
તાપી
કચ્છ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP