વિશ્વની ભૂગોળ (Geography of the world)
ધી રેડ ક્લીફ લાઈન કયા બે દેશો વચ્ચેની સીમા નક્કી કરે છે ?

ભારત અને ચીન
ભારત અને અફઘાનિસ્તાન
ભારત અને મ્યાનમાર
ભારત અને પાકિસ્તાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિશ્વની ભૂગોળ (Geography of the world)
એશિયાખંડની પૂર્વમાં શું આવેલ છે ?

ભૂમધ્ય સમુદ્ર
પેસિફિક મહાસાગર
આફ્રિકા ખંડ
હિન્દી મહાસાગર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિશ્વની ભૂગોળ (Geography of the world)
વિશ્વના કયા ભાગમાં વૃક્ષ વિહિન વિશાળ ઘાસના મેદાન આવેલા છે ?

ઓસ્ટ્રેલિયા
દક્ષિણ આફ્રિકા
દક્ષિણ અમેરિકા
એશિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP