કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) સ્માર્ટ કાર્ડ આર્મ્સ લાઈસન્સ રજૂ કરનારું ભારતનું પ્રથમ સશસ્ત્ર દળ કયું બન્યું ? BSF CRPF ITBP દિલ્હી પોલીસ BSF CRPF ITBP દિલ્હી પોલીસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) લતા મંગેશકરને દાદાસાહેબ ફાળકે પુરસ્કાર ક્યા વર્ષે એનાયત કરવામાં આવ્યો હતો ? વર્ષ 1977 વર્ષ 1989 વર્ષ 1985 વર્ષ 1968 વર્ષ 1977 વર્ષ 1989 વર્ષ 1985 વર્ષ 1968 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) તાજેતરમાં દેશના પ્રથમ નેશનલ મેરિટાઈમ સિક્યોરિટી કોર્ડિનેટર (NMSC) તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ? વાઈસ એડમિરલ પી.પ્રવીણ કુમાર એક પણ નહિં વાઈસ એડમિરલ જી.અશોક કુમાર વાઈસ એડમિરલ વિક્રમ શર્મા વાઈસ એડમિરલ પી.પ્રવીણ કુમાર એક પણ નહિં વાઈસ એડમિરલ જી.અશોક કુમાર વાઈસ એડમિરલ વિક્રમ શર્મા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) તાજેતરમાં જારી લોકતંત્ર સૂચકાંક 2021માં ક્યો દેશ ટોચના સ્થાને છે ? નેધરલેન્ડ કેનેડા અમેરિકા નોર્વે નેધરલેન્ડ કેનેડા અમેરિકા નોર્વે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) કેન્દ્રીય બજેટ 2022-23માં આગામી 3 વર્ષોમાં કેટલી નવી વંદે ભારત ટ્રેનોના નિર્માણનો પ્રસ્તાવ છે ? 500 400 300 100 500 400 300 100 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ક્યા સ્થળે 216 ફૂટ (66 મીટર) ઊંચી સ્ટેચ્યૂ ઑફ ઈક્વલિટી (સમાનતાની પ્રતિમા)નું અનાવરણ કર્યુ છે ? ચેન્નાઈ વિશાખાપટ્ટનમ હૈદરાબાદ ભોપાલ ચેન્નાઈ વિશાખાપટ્ટનમ હૈદરાબાદ ભોપાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP