Junior Clerk Exam Paper (19-02-2017) (PV-20-26) Mahesana District ભારત દેશનો રાષ્ટ્રીય મુદ્રાલેખ કયો છે ? સત્યમ, શિવમ, સુંદરમ્ સત્યમેવ જયતે જય સચ્ચિદાનંદ સત્ય વિજયતે સત્યમ, શિવમ, સુંદરમ્ સત્યમેવ જયતે જય સચ્ચિદાનંદ સત્ય વિજયતે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (PV-20-26) Mahesana District 'ન્યૂનતા'ની સંધિ છોડો. નિ + ઉનતા ની + ઉનતા નૂ + ઉનતા ન્યૂ + અનતા નિ + ઉનતા ની + ઉનતા નૂ + ઉનતા ન્યૂ + અનતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (PV-20-26) Mahesana District એક ગોળાનું ઘનફળ અને વક્રસપાટીનું ક્ષેત્રફળ સરખું છે, તો ગોળાની ત્રિજ્યા ___ સે.મી. થાય. 4 5 3 2 4 5 3 2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (PV-20-26) Mahesana District 'લીલીસૂકી જોવી' રૂઢિપ્રયોગનો અર્થ આપો. વેલનું નિરીક્ષણ કરવું વનનું નિરીક્ષણ કરવું નબળી સ્થિતિ હોવી ચડતી-પડતીનો અનુભવ કરવો વેલનું નિરીક્ષણ કરવું વનનું નિરીક્ષણ કરવું નબળી સ્થિતિ હોવી ચડતી-પડતીનો અનુભવ કરવો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (PV-20-26) Mahesana District 'રમ્ય'નો વિરોધી શબ્દ આપો. અરમ્ય બીભત્સ રૌદ્ર, અરમ્ય સુરમ્ય અરમ્ય બીભત્સ રૌદ્ર, અરમ્ય સુરમ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (PV-20-26) Mahesana District દાંડીકૂચની શરૂઆત કયા દિવસે થઈ હતી ? 12 એપ્રિલ, 1930 12 માર્ચ, 1931 12 માર્ચ, 1929 12 માર્ચ, 1930 12 એપ્રિલ, 1930 12 માર્ચ, 1931 12 માર્ચ, 1929 12 માર્ચ, 1930 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP