Junior Clerk Exam Paper (19-02-2017) (PV-20-26) Mahesana District છપ્પા કયા કવિએ લખ્યા છે ? શામળ, અખો નરસિંહ ધીરો શામળ શામળ, અખો નરસિંહ ધીરો શામળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (PV-20-26) Mahesana District નીચેનામાંથી કયો છંદ 21 વર્ણસંખ્યા ધરાવે છે ? ઝૂલણા સ્ત્રગ્ધરા વસંતતિલકા કટાવ ઝૂલણા સ્ત્રગ્ધરા વસંતતિલકા કટાવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (PV-20-26) Mahesana District 'મૃગાંક' શબ્દનો સમાનાર્થી જણાવો. પ્રસૂન ભાનુ અંબુ ઈન્દુ પ્રસૂન ભાનુ અંબુ ઈન્દુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (PV-20-26) Mahesana District 'વલ્કલ' એટલે શું ? રેશમી વસ્ત્ર ખાદીનું વસ્ત્ર ઝાડની છાલનું વસ્ત્ર ઝીણું વસ્ત્ર રેશમી વસ્ત્ર ખાદીનું વસ્ત્ર ઝાડની છાલનું વસ્ત્ર ઝીણું વસ્ત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (PV-20-26) Mahesana District 31 અને 47 વચ્ચેની બધી અવિભાજ્ય સંખ્યાઓનો સરવાળો ___ છે. 141 121 151 131 141 121 151 131 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (PV-20-26) Mahesana District યુનાઇટેડ નેશન્સે કયા વર્ષને મહિલા વર્ષ તરીકે જાહેર કર્યું હતું ? 1990 2002 1975 2001 1990 2002 1975 2001 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP