Junior Clerk Exam Paper (19-02-2017) (PV-20-26) Mahesana District 'રે પંખીડા, સુખથી ચણજો, ગીત વા કાંઈ ગાજો' - આ પંક્તિનો છંદ જણાવો. શિખરિણી મંદાક્રાન્તા પૃથ્વી અનુષ્ટુપ શિખરિણી મંદાક્રાન્તા પૃથ્વી અનુષ્ટુપ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (PV-20-26) Mahesana District BISનું પૂરું નામ ___ છે. બોબે ઇન્ટેલીજન્સ સેલ બાયપાસ ઈન સીટી બ્યૂરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ બ્યૂરો ઓફ ઈન્ટેલીજન્સ સેલ બોબે ઇન્ટેલીજન્સ સેલ બાયપાસ ઈન સીટી બ્યૂરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ બ્યૂરો ઓફ ઈન્ટેલીજન્સ સેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (PV-20-26) Mahesana District 'અંગૂઠાનો રાવણ કરવો' - રૂઢિપ્રયોગનો અર્થ જણાવો. અસત્યનું આચરણ કરવું વધારી વધારીને બોલવું વિજય મેળવવો આનાકાની કરવી અસત્યનું આચરણ કરવું વધારી વધારીને બોલવું વિજય મેળવવો આનાકાની કરવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (PV-20-26) Mahesana District જો ચોરસની બાજુની લંબાઈ 2.7 એકમ હોય, તો તેની પરિમિતિ ___ એકમ થાય. 5.4 7.29 10.8 28.4 5.4 7.29 10.8 28.4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (PV-20-26) Mahesana District નીચનામાંથી સૌથી મોટી સંખ્યા કઈ છે ? 5009.92 509.99 5.0099 5009.99 5009.92 509.99 5.0099 5009.99 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (PV-20-26) Mahesana District ષષ્ + આનન = ___ ષશાનન ષષાનન ષડાનન ષષનાન ષશાનન ષષાનન ષડાનન ષષનાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP