બાયોલોજી (Biology) નીચેનામાંથી એક જોડકું અયોગ્ય છે : કલાત્મક આકર્ષણ - મહાકાયવડ લોકસેવા - ફ્લોદ્યાન સંકરણ - પેશીસંવર્ધન જર્મપ્લાઝમ બેંક - જમીન કલાત્મક આકર્ષણ - મહાકાયવડ લોકસેવા - ફ્લોદ્યાન સંકરણ - પેશીસંવર્ધન જર્મપ્લાઝમ બેંક - જમીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) ચરબી અને તેલ શેનું મિશ્રણ છે ? એસ્ટર આલ્કોહોલ ઍસિડ આલ્ડીહાઈડ એસ્ટર આલ્કોહોલ ઍસિડ આલ્ડીહાઈડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) વાઇરસજન્ય રોગ કયો છે ? શરદી ક્ષય પોલિયો ડિપ્થેરિયા શરદી ક્ષય પોલિયો ડિપ્થેરિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) એક જાતિના શ્રેષ્ઠ નરનું બીજી જાતિની શ્રેષ્ઠ માતા વચ્ચેનું પ્રજનન બાહ્ય સંકરણ આંતરજાતીય સંકરણ બાહ્ય ક્સોટી સંકરણ અંતઃસંકરણ બાહ્ય સંકરણ આંતરજાતીય સંકરણ બાહ્ય ક્સોટી સંકરણ અંતઃસંકરણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) મેરુદંડી પ્રાણીઓમાં અંત:કંકાલ શેનું બનેલું હોય છે ? કાસ્થિ અથવા અસ્થિ કાચવત્ કાસ્થિ અસ્થિ કાસ્થિ અને અસ્થિ કાસ્થિ અથવા અસ્થિ કાચવત્ કાસ્થિ અસ્થિ કાસ્થિ અને અસ્થિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) વર્ગીકરણવિદ્યાના અભ્યાસાર્થી પાસે કેવા ગુણ હોવા જોઈએ ? એકાગ્રતા કુતૂહલ દ્રષ્ટિ ધીરજ આપેલ તમામ એકાગ્રતા કુતૂહલ દ્રષ્ટિ ધીરજ આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP