Junior Clerk Exam Paper (19-02-2017) (PV-20-26) Mahesana District ષષ્ + આનન = ___ ષશાનન ષષાનન ષડાનન ષષનાન ષશાનન ષષાનન ષડાનન ષષનાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (PV-20-26) Mahesana District એક ટન ચોખાનો ભાવ રૂ. 85000 હોય, તો અડધા ક્વિન્ટલ ચોખાનો ભાવ ___ રૂપિયા થાય. 425 6750 8250 4250 425 6750 8250 4250 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (PV-20-26) Mahesana District 'મનેખ જેવા મનેખને ય કપરો કાળ આવ્યો.' - અલંકાર જણાવો. વ્યતિરેક ઉપમા વ્યાજસ્તુતિ અનન્વય વ્યતિરેક ઉપમા વ્યાજસ્તુતિ અનન્વય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (PV-20-26) Mahesana District 1.02 × 1.08 = ___ 1.0116 11.016 1.1016 1.1106 1.0116 11.016 1.1016 1.1106 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (PV-20-26) Mahesana District યુનાઇટેડ નેશન્સે કયા વર્ષને મહિલા વર્ષ તરીકે જાહેર કર્યું હતું ? 2002 1975 2001 1990 2002 1975 2001 1990 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (PV-20-26) Mahesana District 'લીલીસૂકી જોવી' રૂઢિપ્રયોગનો અર્થ આપો. ચડતી-પડતીનો અનુભવ કરવો નબળી સ્થિતિ હોવી વેલનું નિરીક્ષણ કરવું વનનું નિરીક્ષણ કરવું ચડતી-પડતીનો અનુભવ કરવો નબળી સ્થિતિ હોવી વેલનું નિરીક્ષણ કરવું વનનું નિરીક્ષણ કરવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP