Junior Clerk Exam Paper (19-02-2017) (PV-20-26) Mahesana District 'તું ઢાળ ઢોલિયો, હું ગઝલનો દીવો કરું' - કયો અલંકાર છે ? રૂપક ઉપમા ઉત્પ્રેક્ષા વ્યાજસ્તુતિ રૂપક ઉપમા ઉત્પ્રેક્ષા વ્યાજસ્તુતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (PV-20-26) Mahesana District 'સત્યાર્થ પ્રકાશ' ગ્રંથ કોણે લખ્યો છે ? ગાંધીજી સ્વામી રામતીર્થ સ્વામી વિવેકાનંદ સ્વામી દયાનંદ સરસ્વતી ગાંધીજી સ્વામી રામતીર્થ સ્વામી વિવેકાનંદ સ્વામી દયાનંદ સરસ્વતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (PV-20-26) Mahesana District Fill in the blank with proper form of verb : “Excuse me ! ___ you speak english ?" can does are is can does are is ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (PV-20-26) Mahesana District 'ગ્રહણ વખતે સાપ નીકળવો' એટલે શું ? મોટું પરાક્રમ કરવું બળતામાં ઘી હોમવું મુશ્કેલીમાં વધારો થવો પ્રપંચ કરવો મોટું પરાક્રમ કરવું બળતામાં ઘી હોમવું મુશ્કેલીમાં વધારો થવો પ્રપંચ કરવો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (PV-20-26) Mahesana District પન્નાલાલ પટેલની કઈ કૃતિને જ્ઞાનપીઠ એવોર્ડ મળેલ છે ? 'મળેલા જીવ' 'વળામણાં' 'ભાંગ્યાનાં ભેરુ' 'માનવીની ભવાઈ' 'મળેલા જીવ' 'વળામણાં' 'ભાંગ્યાનાં ભેરુ' 'માનવીની ભવાઈ' ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (PV-20-26) Mahesana District યુનાઇટેડ નેશન્સે કયા વર્ષને મહિલા વર્ષ તરીકે જાહેર કર્યું હતું ? 1975 1990 2001 2002 1975 1990 2001 2002 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP