Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District વલ્લભ મેવાડાની કઈ રચનાઓ જાણીતી છે ? ગરબા થાળ ચાબખા આરતી ગરબા થાળ ચાબખા આરતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District 'ધમાલ ન કરો, - જરાય નહિ નેન ભીનાં થશો' આ કાવ્ય પંક્તિમાં રહેલ છંદ ઓળખાવો. શિખરિણી મંદાક્રાન્તા પૃથ્વી તોટક શિખરિણી મંદાક્રાન્તા પૃથ્વી તોટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District 625 ના 20% ના 20% = ___ 25 225 75 125 25 225 75 125 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District નામના અર્થમાં વધારો કરે એને શું કહેવામાં આવે છે ? વિશેષણ નામ નામયોગી સમાસ વિશેષણ નામ નામયોગી સમાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District તાજેતરના માન. સુપ્રીમ કોર્ટના ચુકાદા મુજબ ચૂંટણીઓમાં ___ ના નામે મત માંગવો ગેરબંધારણીય છે. જાતિ અહીં દશાવેલ તમામ ભાષા ધર્મ જાતિ અહીં દશાવેલ તમામ ભાષા ધર્મ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District કાટકોણ ત્રિકોણની કાટખૂણો બનાવતી બે બાજુઓનું માપ 6 અને 8 એકમ છે તો તેની ત્રીજી બાજુનું માપ ___ એકમ છે. 10 14 2 4 10 14 2 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP