Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District સિંધુ જળસંધિ મુજબ ભારત સિંધુ નદીનો કેટલા ટકા પાણી નો ઉપયોગ કરી શકે છે ? 18 25 22 20 18 25 22 20 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District કયા ધારા અનુસાર સૌ પ્રથમ વખત કાયદા સમક્ષ સૌની સમાનતાનો સિદ્ધાંત સ્વીકાર કરવામાં આવ્યો ? પિટનો ધારો ચાર્ટર એક્ટ-1833 ચાર્ટર એક્ટ-1813 ચાર્ટર એક્ટ-1853 પિટનો ધારો ચાર્ટર એક્ટ-1833 ચાર્ટર એક્ટ-1813 ચાર્ટર એક્ટ-1853 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District 'તમે આવ્યા ખરાં' આ વાક્યમાં 'ખરાં' શબ્દનો વ્યાકરણિક મોભો જણાવો. નિપાત વિશેષણ કૃદંત અનુગ નિપાત વિશેષણ કૃદંત અનુગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District ભારતના રાષ્ટ્ર સૂત્ર તરીકે બંધારણ સભામાં કોને અપનાવવામાં આવેલ છે ? જન ગણ મન જયહિંદ વંદે માતરમ સત્યમેવ જયતે જન ગણ મન જયહિંદ વંદે માતરમ સત્યમેવ જયતે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District ગ્રાહક સુરક્ષા ધારો કઈ સાલમાં ઘડવામાં આવ્યો હતો ? ઈ.સ. 1986 ઈ.સ. 1984 ઈ.સ. 1981 ઈ.સ. 1989 ઈ.સ. 1986 ઈ.સ. 1984 ઈ.સ. 1981 ઈ.સ. 1989 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District 'દરેક રવાનુકારી દ્વિરુક્તિ હોય છે પણ દરેક દ્વિરુક્તિ રવાનુકારી હોતા નથી.' - આ વિધાન કેવું છે ? સત્ય કોઈ નહિ અર્ધસત્ય અસત્ય સત્ય કોઈ નહિ અર્ધસત્ય અસત્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP