Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District 'ચાબખા' સ્વરૂપની રચનાઓ કરનાર સર્જકનું નામ જણાવો. ભાલણ ધીરો દયારામ ભોજા ભગત ભાલણ ધીરો દયારામ ભોજા ભગત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District બંધારણની કલમ 51(ક) માં કઈ જોગવાઈ છે ? મૂળભૂત ફરજો માર્ગદર્શક સિદ્ધાંતો મૂળભૂત હકો કલ્યાણ રાજ્ય મૂળભૂત ફરજો માર્ગદર્શક સિદ્ધાંતો મૂળભૂત હકો કલ્યાણ રાજ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District ગુજરાતી સાહિત્યની મહાનવલ કોને ગણવામાં આવે છે ? સોરઠ તારા વહેતા પાણી સરસ્વતીચંદ્ર સાસુવહુની લડાઈ કરણઘેલો સોરઠ તારા વહેતા પાણી સરસ્વતીચંદ્ર સાસુવહુની લડાઈ કરણઘેલો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District 'બેંગોલ ગેઝેટ' નામનું સર્વપ્રથમ સમાચારપત્ર કોણે શરૂ કરાવ્યું હતું ? સર એલેક્ઝાન્ડર કિનલોક ફાર્બસ જેમ્સ ઓગસ્ટસ હિકી મેક્સમૂલર સર એલેક્ઝાન્ડર કિનલોક ફાર્બસ જેમ્સ ઓગસ્ટસ હિકી મેક્સમૂલર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District નામના અર્થમાં વધારો કરે એને શું કહેવામાં આવે છે ? નામ સમાસ વિશેષણ નામયોગી નામ સમાસ વિશેષણ નામયોગી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District બ્રહ્મપુત્ર નદીને બાંગ્લાદેશમાં કયા નામે ઓળખાય છે ? ત્સાંગપો માઝુલી જમુના અંબાલી ત્સાંગપો માઝુલી જમુના અંબાલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP