Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District તાજેતરના માન. સુપ્રીમ કોર્ટના ચુકાદા મુજબ ચૂંટણીઓમાં ___ ના નામે મત માંગવો ગેરબંધારણીય છે. ધર્મ જાતિ ભાષા અહીં દશાવેલ તમામ ધર્મ જાતિ ભાષા અહીં દશાવેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District ગ્રાહક સુરક્ષા ધારો કઈ સાલમાં ઘડવામાં આવ્યો હતો ? ઈ.સ. 1986 ઈ.સ. 1984 ઈ.સ. 1981 ઈ.સ. 1989 ઈ.સ. 1986 ઈ.સ. 1984 ઈ.સ. 1981 ઈ.સ. 1989 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District 'ગઝલ વિશ્વ' સામયિક કઈ સંસ્થા પ્રગટ કરે છે ? ગુજરાતી સાહિત્ય પરિષદ ગુજરાત વિધાપીઠ ગુજરાત વિધાસભા વલી ગુજરાતી ગઝલ કેન્દ્ર ગુજરાતી સાહિત્ય પરિષદ ગુજરાત વિધાપીઠ ગુજરાત વિધાસભા વલી ગુજરાતી ગઝલ કેન્દ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District ગુજરાતીની પ્રથમ નવલકથા કયા સર્જક પાસેથી પ્રાપ્ત થાય છે ? નર્મદ નંદશંકર મહેતા નવલરામ નરસિંહ રાવ નર્મદ નંદશંકર મહેતા નવલરામ નરસિંહ રાવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District x⁷ ÷ (x⁴ × x²) = ___. x x⁵ x⁰ x² x x⁵ x⁰ x² ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District જયંતીલાલ ગોહિલનું તખલ્લુસ જણાવો. જયેન્દ્ર શેખડીવાળા માય ડીયર જયુ સેહેની ઘનશ્યામ જયેન્દ્ર શેખડીવાળા માય ડીયર જયુ સેહેની ઘનશ્યામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP