ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) નર્મદા નદીનું મૂળ કયું છે ? પૂર્વઘાટ સહ્યાદ્રી મૈકલ અમરકંટક પૂર્વઘાટ સહ્યાદ્રી મૈકલ અમરકંટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) કચ્છનો ડુંગરાળ વિસ્તાર કેવા પ્રકારના ખડકો ધરાવે છે ? અગ્નિકૃત પ્રસ્તર વિકૃત જલનિર્મિત અગ્નિકૃત પ્રસ્તર વિકૃત જલનિર્મિત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) નીચેનામાંથી કયું પ્રાણી ગીરના અભયારણ્યમાં જોવા મળતું નથી ? વાઘ કાળિયાર નીલગાય સિંહ વાઘ કાળિયાર નીલગાય સિંહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) કડી અને કલોલ તાલુકાનો વિસ્તાર અન્ય કયા નામે ઓળખાય છે ? દસક્રોઈ ચરોતર કાનમ ખાખરીયા ટપ્પા દસક્રોઈ ચરોતર કાનમ ખાખરીયા ટપ્પા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) નીચેના પૈકી ગુજરાતના કયા જિલ્લામાં મેન્ગ્રુવ જંગલો જોવા મળતા નથી ? જામનગર જુનાગઢ કચ્છ ડાંગ જામનગર જુનાગઢ કચ્છ ડાંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) સૌરાષ્ટ્રની સૌથી લાંબામાં લાંબી નદી કઈ છે ? મોજ ભોગાવો આજી ભાદર મોજ ભોગાવો આજી ભાદર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP