Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District 'દરેક રવાનુકારી દ્વિરુક્તિ હોય છે પણ દરેક દ્વિરુક્તિ રવાનુકારી હોતા નથી.' - આ વિધાન કેવું છે ? અસત્ય અર્ધસત્ય સત્ય કોઈ નહિ અસત્ય અર્ધસત્ય સત્ય કોઈ નહિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District સૌપ્રથમ સુતરાઉ કાપડની મીલ ક્યાં શરૂ થઈ હતી ? સુરત કોલકત્તા અમદાવાદ મુંબઈ સુરત કોલકત્તા અમદાવાદ મુંબઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District એક પાણીની ટાંકીને ભરાતા 6 કલાક લાગે છે તથા ખાલી થતાં 10 કલાક લાગે છે. જો બંને નળ સાથે ચાલુ કરવામાં આવે તો ટાંકીને ભરાતા ___ કલાક સમય લાગે. 9 6 10 15 9 6 10 15 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District બંધારણ સભાએ બંધારણ કયા દિવસે સર્વાનુમતે સ્વીકાર્યું ? કારતક સુદ 7, વિક્રમ સંવત 2006 માગસર સુદ 7, વિક્રમ સંવત 2006 માગસર વદ 8, વિક્રમ સંવત 2006 માગસર સુદ 5, વિક્રમ સંવત 2006 કારતક સુદ 7, વિક્રમ સંવત 2006 માગસર સુદ 7, વિક્રમ સંવત 2006 માગસર વદ 8, વિક્રમ સંવત 2006 માગસર સુદ 5, વિક્રમ સંવત 2006 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District સત્યના પ્રયોગ આત્મકથા કયા સર્જક પાસેથી પ્રાપ્ત થાય છે ? કાકાસાહેબ મુનશી ગાંધીજી રા.વિ. પાઠક કાકાસાહેબ મુનશી ગાંધીજી રા.વિ. પાઠક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District [2/3]⁷ × [2/3]³ ÷ [2/3]⁶ = ___ 4/9 2/3 16/81 8/27 4/9 2/3 16/81 8/27 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP