Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District 'નિષ્કામ' શબ્દની સંધિ છૂટી પાડો. નિષ + કામ નિશ્ + કામ નિસ્ + કામ નિ: + કામ નિષ + કામ નિશ્ + કામ નિસ્ + કામ નિ: + કામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District એક ચોરસ ખેતરની બાજુની લંબાઈ 20 મી. છે, ખેતરના એક ખૂણે 6 મીટર લાંબા દોરડાથી એક ગાય બાંધેલી છે તો ગાયને ચરવા મળતા ભાગનું ક્ષેત્રફળ શોધો. (π = 3.14) 28.26 મી.² 24.26 મી.² 38.26 મી.² 15.24 મી.² 28.26 મી.² 24.26 મી.² 38.26 મી.² 15.24 મી.² ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District ખગોળ શાસ્ત્રી સેલ્સિયસના નામ પરથી તાપમાનના એકમને સેલ્સિયસ નામ અપાયું, આ ખગોળ શાસ્ત્રી કયા દેશના હતા ? નોર્વે સ્પેન સ્વીડન ઈન્ડોનેશિયા નોર્વે સ્પેન સ્વીડન ઈન્ડોનેશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District શંકુ આકારના મંદિરના ડૉમની ત્રિજ્યા 7 મીટર અને ઊંચાઈ 24 મીટર છે, મંદિરના ડૉમને અંદર અને બહાર ચો.મી. ₹ 30 લેખે રંગવાનો ખર્ચ શોધ.(π = 22/7) ₹ 16,500 ₹ 33,000 ₹ 1,100 ₹ 62,000 ₹ 16,500 ₹ 33,000 ₹ 1,100 ₹ 62,000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District 'લાવણી' એ કયા રાજયનું જાણીતું નૃત્ય છે ? બિહાર મહારાષ્ટ્ર ગુજરાત કેરળ બિહાર મહારાષ્ટ્ર ગુજરાત કેરળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District The nearest meaning of ‘by far’... more than very near less very far more than very near less very far ANSWER DOWNLOAD GUJARATI MCQ APP