Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District પૃથ્વીનું કેન્દ્રબિંદુ ભૂ-સપાટીથી લગભગ કેટલા કિ.મી. જેટલું દૂર છે ? 6,378 6,193 6,203 6,491 6,378 6,193 6,203 6,491 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District એક માણસ પાસે કેટલીક ગાય અને મરઘી છે, તેમનો કુલ સરવાળો 48 છે, અને તેમના પગની કુલ સંખ્યા 140 છે, તો મરઘીની સંખ્યા કેટલી હશે ? 22 23 26 24 22 23 26 24 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District The plural noun of ‘Fish’ is... Fish Fishs Fish, Fishes Fisheries Fish Fishs Fish, Fishes Fisheries ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District 'તમને ભગવાને ઘણું ધન આપ્યું છે.' - વાક્યમાં કયો અનુગ કે નામયોગી વપરાયો છે ? ઘણું ધન ને તમને ઘણું ધન ને તમને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District કયા પ્રદેશમાં ચંદેલ રાજાઓનું શાસન હતું ? કાશ્મીર કામરૂપ (આસામ) ગાંધાર બુંદેલખંડ કાશ્મીર કામરૂપ (આસામ) ગાંધાર બુંદેલખંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District વસતીના કદની દષ્ટિએ જાપાન કયા ક્રમે આવે છે ? આઠમા સાતમા નવમા દસમા આઠમા સાતમા નવમા દસમા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP